સીસીયમans 08sei phzCctiogep D w
સીસીયમ કે સેસીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Cs અને અણુ ક્રમાંક ૫૫ છે. આ એક મૃદુ ચળકતી, રૂપેરી-સોનેરી આલ્કલી ધાતુ છે. તેનું ગલન બિંદુ ૨૮°સે (૮૨°ફે). આમ તે ઓરડાના સામાન્ય ઉષ્ણતામાને પ્રવાહી સ્વરૂપે રહેલા માત્ર પાંચ ધાતુ તત્વોમાંનું એક તત્વ છે.(તે પાંચ તત્વો રુબિડીયમ (૩૯°સે [૧૦૨°ફે]), ફ્રેન્સીયમ (અનુમાનિત ૨૭°સે [૮૧°ફે]), પારો (-૩૯°સે [૩૮°ફે]), અને ગેલિયમ (૩૦°સે [૮૬°રે]); બ્રોમિન પણ ઓરડાના ઉષ્ણતામાને પ્રવાહી સ્વરૂપે હોય છે. (ગલન બિંદુ −૭.૨°સે, ૧૯°ફે) પણ તે એક હેલોજન છે, ધાતુ નથી.)[૧] આના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો રુબિડીયમ અને પોટેશિયમ જેવા છે. આ ધાતુ અત્યંત સક્રીય છે અને ઉત્ફૂરીત જ્વલન નો ગુણધર્મ ધરાવે છે, તે પાણી સાથે −૧૧૬°સે (−૧૭૭°ફે) જેટલા નીચા ઉષ્ણતામાને પણ પ્રક્રિયા કરે છે. સ્થિર સમસ્થાનિક ધરાવતું હોય તેવું તે સૌથી નિમ્ન વિદ્યુત ઋણભાર ધરાવતું તત્વ છે. આનું માત્ર એક સ્થિર સમસ્થાનિક છે, સીસીયમ-૧૩૩. સીસીયમને પ્રાયઃ પોલ્યુસાઈટ નામની ખનિજમાંથી મેળવવામાં આવે છે. તેના કિરણોત્સારી સમસ્થાનિક ક્ખાસ કરીને સીયમ-૧૩૭ને કેંદ્રીય ખંડનની પ્રક્રિયા દરમ્યાન આડ પેદાશ તરીકે અણુભઠ્ઠીઓમાંથેએ મેળવવામાં આવે છે.
બે જર્મન રસાયણ શાસ્ત્રીઓ રોબર્ટ બન્સન અને ગુસ્તાવ કીર્ચોફએ ૧૮૬૦માં ફ્લેમ-સ્પેક્ટ્રો-સ્કોપી પદ્ધતિ દ્વારા આ તત્વની શોધ કરી. સેસીયમનો સૌથી પહેલો ઉપયોગ અવકાશી નળીઓમાં ગ્રાહક તરીકે અને સૌર કોષ માં કે પ્રકાશીય કોષ થયો હતો. ૧૯૬૭માં આંતરરાષ્ટ્રીય માપન સંસ્થાન દ્વારા સેસીયમ-૧૩૩ના ઉત્સર્જન સ્પેક્ટ્રમને એક સેકન્ડના પ્રમાણભૂત માપન તરીકે સ્વીકારવામાં આવ્યું. ત્યાર બાદ આણ્વીક ઘડિયાળોમાં મોટે પાયે સીસીયમ વાપરવામાં આવે છે.
૧૯૯૦થી આ ધાતુનો પ્રમુખ ઉપયોગ ડ્રીલિંગ પ્રવાહી તરીકે થતો આવ્યો છે. તે સિવાય વિદ્યુત નિર્માણ,ઈલેક્ટ્રોનિક્સ અને રસાયણ ઉદ્યોગમાં પણ આ ધાતુ ઉપયોગિ છે. કિરણોત્સારી સીસીયમ -૧૩૭ નો અર્ધ આયુષ્ય કાળ ૩૦ વર્ષનો છે. તેનો ઉપયોગ ઈલાજ માટે, ઔદ્યોગિક માપન સાધનો અને પ્રવાહીશાસ્ત્રમાં થાય છે. આ તત્વ આંશિક પ્રમાણમાં ઝેરી છે પણ તે ધાતુ સ્વરૂપે જોખમી છે અને તેના કિરણોત્સારી સમસ્થાનિકો જો ગળવા લગે તો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ "WebElements Periodic Table of the Elements". University of Sheffield. Retrieved 2010-12-01.
| આવર્ત કોષ્ટક | ||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| કક્ષા → | ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૧૦ | ૧૧ | ૧૨ | ૧૩ | ૧૪ | ૧૫ | ૧૬ | ૧૭ | ૧૮ | ||
| શ્રેણી ↓ | ||||||||||||||||||||
| ૧ | ૧ H |
૨ He | ||||||||||||||||||
| ૨ | ૩ Li |
૪ Be |
૫ B |
૬ C |
૭ N |
૮ O |
૯ F |
૧૦ Ne | ||||||||||||
| ૩ | ૧૧ Na |
૧૨ Mg |
૧૩ Al |
૧૪ Si |
૧૫ P |
૧૬ S |
૧૭ Cl |
૧૮ Ar | ||||||||||||
| ૪ | ૧૯ K |
૨૦ Ca |
૨૧ Sc |
૨૨ Ti |
૨૩ V |
૨૪ Cr |
૨૫ Mn |
૨૬ Fe |
૨૭ Co |
૨૮ Ni |
૨૯ Cu |
૩૦ Zn |
૩૧ Ga |
૩૨ Ge |
૩૩ As |
૩૪ Se |
૩૫ Br |
૩૬ Kr | ||
| ૫ | ૩૭ Rb |
૩૮ Sr |
૩૯ Y |
૪૦ Zr |
૪૧ Nb |
૪૨ Mo |
૪૩ Tc |
૪૪ Ru |
૪૫ Rh |
૪૬ Pd |
૪૭ Ag |
૪૮ Cd |
૪૯ In |
૫૦ Sn |
૫૧ Sb |
૫૨ Te |
૫૩ I |
૫૪ Xe | ||
| ૬ | ૫૫ Cs |
૫૬ Ba |
* |
૭૧ Lu |
૭૨ Hf |
૭૩ Ta |
૭૪ W |
૭૫ Re |
૭૬ Os |
૭૭ Ir |
૭૮ Pt |
૭૯ Au |
૮૦ Hg |
૮૧ Tl |
૮૨ Pb |
૮૩ Bi |
૮૪ Po |
૮૫ At |
૮૬ Rn | |
| ૭ | ૮૭ Fr |
૮૮ Ra |
** |
૧૦૩ Lr |
૧૦૪ Rf |
૧૦૫ Db |
૧૦૬ Sg |
૧૦૭ Bh |
૧૦૮ Hs |
૧૦૯ Mt |
૧૧૦ Ds |
૧૧૧ Rg |
૧૧૨ Cn |
૧૧૩ Uut |
૧૧૪ Fl |
૧૧૫ Uup |
૧૧૬ Lv |
૧૧૭ Uus |
૧૧૮ Uuo | |
| * લૅન્થેનાઇડ | ૫૭ La |
૫૮ Ce |
૫૯ Pr |
૬૦ Nd |
૬૧ Pm |
૬૨ Sm |
૬૩ Eu |
૬૪ Gd |
૬૫ Tb |
૬૬ Dy |
૬૭ Ho |
૬૮ Er |
૬૯ Tm |
૭૦ Yb | ||||||
| ** ઍક્ટિનાઇડ | ૮૯ Ac |
૯૦ Th |
૯૧ Pa |
૯૨ U |
૯૩ Np |
૯૪ Pu |
૯૫ Am |
૯૬ Cm |
૯૭ Bk |
૯૮ Cf |
૯૯ Es |
૧૦૦ Fm |
૧૦૧ Md |
૧૦૨ No | ||||||
| આવર્ત કોષ્ટક નોંધ | ||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|
સામાન્ય તાપમાન અને દબાણ વખતે અવસ્થા:
કુદરતમાં ઉપલબ્ધી
|